કાવ્યચર્યા (શનિવાર, 02 ફેબ્રુઆરી 2019)

હૅરો લાયબ્રેરી સર્વિસીઝ અને
ગુજરાતી સાહિત્ય અકાદમીના

સહયોગથી આયોજિત

કાવ્યચર્યા

વાર-તારીખ: શનિવાર, 02 ફેબ્રુઆરી 2019

બપોરે – 2.00 કલાકે

વિલ્ડસ્ટોન લાયબ્રેરી

38-40 High Street, Wealdstone, Harrow HA3 7AE

020 3714 7725

‘કાવ્યચર્યા’ની આ બેઠકમાં નીચેનો કાર્યક્રમ માણી શકશો:

રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ અને પ્રભુલાલ દ્વિવેદી

આ બેઠક આપણે ઉમંગથી ઊમળકે વધાવીએ અને મિત્રો સહિત પધારી કવિતા અને સંગીત માણીએ.

આ કાર્યક્રમ આપના સહયોગથી જ આપણે સરસ રીતે માણી શકીશું, વાસ્તે, અચૂક હાજર રહેવા હૃદયપૂર્વક અંગત વિનંતિ કરીએ છીએ. કાર્યક્રમની આમંત્રણ પત્રિકા [  PDF  ]  સ્વરૂપે સામેલ છે.

આગોતરા આભાર સહ

બેઠક સંયોજકઃ પંચમ શુક્લ

બેઠક નિયામકઃ ભદ્રા વડગામા

We are sorry to give you a short notice but tomorrow’s Kavyacharya has been cancelled due to severe weather conditions.