Dear members and friends,
Please find attached the 17th issue of our periodic newsletter e-Asmita for your perusal.
ડાઉનલોડ e.અસ્મિતા : 16 સપ્ટેમ્બર 2020
We would like to draw your attention to two upcoming events listed below, which are also included in the attached pdf of e-Asmita.
The first event is an online VartaVartul session as a pilot to our monthly sessions. If successful, we may continue our monthly sessions on 3rd Saturday of every month during this pandemic.
વાર્તાવર્તુળ બેઠકમાં અમદાવાદ સ્થિત ગુજરાતના સુપ્રસિદ્ધ વાર્તાકાર શ્રી રમેશ ર. દવેની વાર્તા માણવાનું, સમજવાનું ચર્ચવાનું અને એમની વાર્તા રચના પ્રક્રિયાને ધ્યાને લઇ વાર્તાકળાની વાત કરવા ધાર્યું છે.
વાર/તારીખઃ શનિવાર, 19 સપ્ટેમ્બર 2020
સમયઃ 14:00 (યુ.કે.) અને 18:30 (ભારત)
ફોર્મેટ: ગૂગલ મીટ (લિન્ક: https://meet.google.com/tkz-yjga-ytg)
The second event is a reflective event as a precursor to the centenary of the Gujarat Vidyapith.
ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના 18 ઑક્ટોબર 1920માં થઈ હતી. શતાબ્દીની પૂર્વસંધ્યાએ પ્રાણજીવન વિદ્યાર્થીભવનનાં પ્રાંગણના વડ નીચે બેસીને ગાંધીજીનું આત્મનિરીક્ષણઃ “એક વણિક પુત્ર જો કરી શકતો હોય તો મેં ઋષિનું કામ કર્યું છે?” વિષય પર ડો. નિમિષાબહેન શુક્લ અને ડો. દામિનીબહેન શાહ વક્તવ્ય આપશે.
વાર/તારીખઃ શનિવાર, 03 ઑક્ટોબર 2020
સમયઃ 14:00 (યુ.કે.), 18:30 (ભારત)
ફોર્મેટ: ગૂગલ મીટ (લિન્ક: https://meet.google.com/tph-smzs-pne)
નોંધઃ કોમ્પ્યુટર કે લેપટોપથી આપેલી લિન્ક પર ક્લિક કરીને Google Meetમાં સીધો પ્રવેશ મેળવી શકાશે, પરંતુ આઈપેડ કે મોબાઈલ ફોન જેવાં નાનાં સાધનો પર અગાઉથી Google Meet એપ ઈન્સ્ટોલ કરવાની ભલામણ કરીએ છીએ.
* ટેક્નોલૉજીની મર્યાદાને કારણે વહેલાં તે પહેલાંના ધોરણે પ્રથમ 100 સભ્યો જોડાઈ શકશે. વેળાસર તમારી જગ્યા અંકે કરી લેવા અનુરોધ કરીએ છીએ.
Regards,
Pancham Shukla and Vipool Kalyani
Gujarati Literary Academy