‘સીટીરીડ 2013’ અંતર્ગત, બ્રેન્ટ લાયબ્રેરીઝ અને ગુજરાતી સાહિત્ય અકાદમી સંયુક્ત રીતે આધુનિક લેખક સેબાસ્ટીઅન ફૉક્સની નવલકથા ‘અ વીક ઈન ડિસેમ્બર’ પર ગુજરાતીમાં વાર્તાલાપ અને ચર્ચા યોજે છે. આ કાર્યક્ર્મ જાહેર જનતાના લાભાર્થે નિ:શુલ્ક રાખવામાં આવ્યો છે. અકાદમી આપ સહુને હાર્દિક આમંત્રણ પાઠવે છે. ( PDF)
તારીખ: શનિવાર, 20 એપ્રિલ 2013
સમય: બપોરના 2.30 થી 4.00 કલાક દરમિયાન
સ્થળ: ઈલિંગરોડ લાયબ્રેરી, Coronet Parade, Ealing Rd, Wembley, Middlesex HA0 4BA
કાર્યક્ર્મનો અહેવાલ: ( PDF)