સીટીરીડ 2013: સબાસ્ટીઅન ફૉકસની ‘અ વીક ઈન ડિસેમ્બર’ નવલકથા પર વાર્તાલાપ અને ચર્ચા

‘સીટીરીડ 2013’ અંતર્ગત, બ્રેન્ટ લાયબ્રેરીઝ અને ગુજરાતી સાહિત્ય અકાદમી સંયુક્ત રીતે આધુનિક લેખક સેબાસ્ટીઅન ફૉક્સની નવલકથા ‘અ વીક ઈન ડિસેમ્બર’ પર ગુજરાતીમાં વાર્તાલાપ અને ચર્ચા યોજે છે. આ કાર્યક્ર્મ જાહેર જનતાના લાભાર્થે નિ:શુલ્ક રાખવામાં આવ્યો છે. અકાદમી આપ સહુને હાર્દિક આમંત્રણ પાઠવે છે. ( PDF)

તારીખ: શનિવાર, 20 એપ્રિલ 2013
સમય: બપોરના 2.30 થી 4.00 કલાક દરમિયાન
સ્થળ: ઈલિંગરોડ લાયબ્રેરી, Coronet Parade, Ealing Rd, Wembley, Middlesex HA0 4BA

કાર્યક્ર્મનો અહેવાલ: ( PDF)