Archives

Category Archive for: ‘સમાચાર અને જાહેરાત’

હેરો લાયબ્રેરી સર્વિસીઝ અને ગુજરાતી સાહિત્ય અકાદમીના સહયોગથી આયોજિત કાવ્યચર્યા શાયર અબ્બાસ વાસી ‘મરીઝ’ ને  શતાબ્દી વરસે સ્મરણાંજલિ સલિલભાઈ ત્રિપાઠીનો કાવ્યપાઠ તારીખ: શનિવાર, 03 ડિસેમ્બર 2016 સમય: બપોરે ૨.૦૦ કલાકે સ્થળ: હેરો વિલ્ડસ્ટોન લાયબ્રેરી 38-40 High St, Wealdstone, Harrow, Middlesex HA3 7AE Phone: 020 8420 9333

ગુજરાતી સાહિત્ય અકાદમી તેમ જ માન્ધાતા યૂથ અૅન્ડ કમ્યુિનટી અૅસોસિયેશન, વેમ્બલી યોજે છે રાજરોગ કૅન્સરના નિવૃત્ત વિજ્ઞાની કાન્તિભાઈ બી. પટેલનો ‘કેન્સરની સાધારણ સમજણ’ વિષય પર એક જાહેર વાદ-સંવાદ તારીખ: શનિવાર, 22 અૉક્ટોબર 2016 બપોરે 02.00 થી : સ્થળ : માન્ધતા યૂથ અૅન્ડ કમ્યુિનટી અૅસોસિયેશન 22, Rosemead Avenue WEMBLEY Middlesex HA0 9QQ આપ સહુને આ કાર્યક્રમમાં સહભાગી …

હૅરો લાયબ્રેરી સર્વિસીઝ અને ગુજરાતી સાહિત્ય અકાદમીના સહયોગથી આયોજિત ઓટલો (લેખિકા પ્રીતિ સેનગુપ્તા સાથે વાર્તાલાપ) તારીખ: શનિવાર, ૧ ઓક્ટોબર ૨૦૧૬ બપોરે ૧૨.૦૦થી ૨.૦૦ કલાકે વિલ્ડસ્ટોન લાયબ્રેરી 38-40 High Street, Wealdstone, Harrow HA3 7AE 020 3714 7725 ઓટલોની ૧ ઓક્ટોબર ૨૦૧૬ની બેઠકમાં ડાયાસ્પોરિક પ્રસિધ્ધ લેખિકા પ્રીતિ સેનગુપ્તા સાથે ધવલ સુધન્વા વ્યાસ વાર્તાલાપ કરશે. પ્રીતિબહેનને સાંભળવાનો આ …

હૅરો લાયબ્રેરી સર્વિસીઝ અને ગુજરાતી સાહિત્ય અકાદમી ના સહયોગથી આયોજિત વાર્તા-વર્તુળ તારીખ: શનિવાર, 3 સપ્ટેમ્બર ૨૦૧૬ બપોરે-૨.૦૦ કલાકે વિલ્ડસ્ટોન લાયબ્રેરી 38-40 High Street, Wealdstone, Harrow HA3 7AE 020 3714 7725 વાર્તા-વર્તુળની આ બેઠકમાં નીચેનો કાર્યક્રમ માણી શકશો. આ બેઠક આપણે ઉમંગથી ઊમળકે વધાવીએ અને મિત્રો સહિત પધારી ચર્ચા જમાવીએ એવી આશા છે. કાર્યક્રમ આવકાર: શ્રી …

ગુજરાતી સાહિત્ય અકાદમી યોજે છે “ઊનાં રે પાણીનાં અદ્દભુત માછલાં − ” વેણીભાઈ પુરોહિતની જન્મ શતાબ્દીએ એક અર્ઘ્ય જીવન ઝરમર કાવ્ય પઠન ગીત રણકાર રામુ મટવાડકરની નેવુંમી વર્ષગાંઠે અભિવાદન આસ્વાદ કાવ્ય પઠન પ્રતિભાવ ‘કાવ્યચર્યા’ સંચાલન : પંચમ શુક્લ શનિવાર, 06 અૉગસ્ટ 2016 બપોરે બે વાગ્યાથી હેરૉ વિલ્ડસ્ટોન લાઇબ્રેરી 38-40 High Street, Wealdstone, Harrow HA3 7AE …

હૅરો લાયબ્રેરી સર્વિસીઝ અને ગુજરાતી સાહિત્ય અકાદમી ના સહયોગથી આયોજિત વાર્તા-વર્તુળ તારીખ: શનિવાર, ૨ જુલાઈ ૨૦૧૬ સમય: બપોરે-૨.૦૦ કલાકે સ્થળ: વિલ્ડસ્ટોન લાયબ્રેરી 38-40 High Street, Wealdstone, Harrow HA3 7AE 020 3714 7725 વાર્તા-વર્તુળની ૨જી જુલાઈ ૨૦૧૬ની બેઠકમાં પ્રસિદ્ધ સામાયિક ‘અખંડ આનંદ’ના સહતંત્રી શ્રી પ્રકાશ લાલા આપણી સાથે હશે. અહીંના વાર્તાકારો અને ભાવકોને એમની વાર્તા પસંદગીની પ્રકિયા …

વહાલાં અકાદમીનાં હમસફરો ચાળીસમાં વરસમાં પ્રવેશેલી ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ની 39મી વાર્ષિક સામાન્ય સભામાં, હમ સફરો, તમારું સહૃદય સ્વાગત હો. આવો, પધારો અને ચચ્ચાર દાયકાને ઓવારે પહોંચતી અકાદમીની હયાતીને આપણે સૌ સહિયારી પોંખીએ. રાબેતા અનુસાર, વાર્ષિક સભાની કાર્યવાહી તો પાર પાડીએ, અને સાથોસાથ આપણી વસાહતને એક પોતીકી ઢબછબે અંકે કરી જતા આપણા એક અવ્વલ આગેવાન, અધ્યાપક …

પ્રિય દોસ્ત ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ને ઉપક્રમે, શનિવાર, 04 જૂન 2016ના દિવસે નામ-સ્મરણનો, વ્યક્તિ-સ્મરણનો, ગુજરાતી ભાષાના પ્રતિબદ્ધ શબ્દકારના સાહિત્યસર્જનને માણવાનો જાહેર અવસર ઊભો કર્યો છે. આ અવસરે તળ ગુજરાતના અગ્રિમ સાહિત્યકારો − પ્રબોધભાઈ પરીખ તથા ગુલામમોહમ્મદ શેખ તેમ જ સુખ્યાત કળાવિદ્દ સુનીલભાઈ કોઠારી અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત હશે અને પ્રસંગોચિત ઉદ્બોધન પણ કરશે. આ અવસરની વિશેષ વિગતો …

...10...12131415...