ગુજરાતી સાહિત્ય અકાદમી
હેરો લાયબ્રેરી સેવાના સહકારમાં યોજે છે
ઓટલો
‘આવો આપણે ભેગા મળીને બે વિશિષ્ટ પ્રોજેક્ટ્સ વિષે સાંભળીએ અને જાણીએ જે સમાજને અત્યંત મદદરૂપ થઈ રહ્યા છે… અને વક્તાઓ બન્ને મહિલાઓ છે.
ધ રીડિંગ એજન્સીનો રીડિંગ ફ્રેન્ડ્સ પ્રોજેક્ટ
વક્તા : રાહેલા બેગમ
અને
કિરણ રીડિંગ ન્યુઝપેપર
વક્તા : કુંજબહેન કલ્યાણી
વાર-તારીખ: શનિવાર, ૦૫ ઓગસ્ટ ૨૦૧૭
બપોરે – ૨:૦૦થી ૪:૩૦
સ્થળ:
વિલ્ડસ્ટોન લાયબ્રેરી
38-40 High Street, Wealdstone, Harrow HA3 7AE
020 3714 7725
બસ સેવા: ૧૪૦, ૧૮૨, ૧૮૬, ૨૫૮, ૩૪૦, ૬૪૦, H9, H10
આ બેઠક આપણે ઉમંગથી ઊમળકે વધાવીએ અને
મિત્રો સહિત પધારી ચર્ચા જમાવીએ એવી આશા છે.
આ કાર્યક્રમ આપના સહયોગથી જ આપણે સરસ રીતે માણી, ચર્ચા કરી શકીશું વાસ્તે,
અચૂક હાજર રહેવા હૃદયપૂર્વક અંગત વિનંતિ કરીએ છીએ.
કાર્યક્રમની આમંત્રણ પત્રિકા [ PDF ] સ્વરૂપે સામેલ છે.