વિદેશે વાનપ્રસ્થ: 18મી ડિસેમ્બરને સંયુક્ત રાષ્ટ્રસંઘે ‘વર્લ્ડ માઈગ્રન્ટ્સ ડે’ જાહેર કર્યો છે. આ દિવસ નિમિત્તે ઓસ્ટ્રેલિયાથી પ્રસારિત થતા ઓનલાઈન રેડિયો ‘સૂર સંવાદ’નાં સૂત્રધાર આરાધનાબહેન ભટ્ટે ભારતના અને વિદેશે વસતા ગુજરાતીઓમાં જાણીતા એવા વિપુલભાઈ કલ્યાણીની મુલાકાત 17 ડિસેમ્બર 2017ના રોજ પ્રસારિત કરી જેનું શબ્દાંકન અહીં પ્રસ્તુત છે. વિપુલભાઈ કલ્યાણી છેલ્લા ચાર દાયકાથી લંડનમાં નિવાસ કરી, ‘ગુજરાતી …
– Dr Rohit Barot The Gujarati Sahitya Academy has organised national literary conferences from 1979. These conferences have become an important forum for discussion of linguistic, literary and social issues which affect Gujarati speakers living in European countries. The focus of these meetings is no longer confined to Britain. Now the Academy invites Gujaratis from …
‘ભૂમાથી મોટું કોઈ સુખ નથી’ – વિપુલ કલ્યાણી અાદરમાન અનિલભાઈ કાગળવાળા, ભદ્રાબહેન વડગામા, રતિકાકા અને ઠેરઠેરથી પધારી, ઠાઠમાઠે, ચોતરે બેઠેલાં સૌ અાપ્તજનો − પ્રથમપહેલાં, દિવંગત રતિલાલ જેઠાલાલ ધનાણીની સ્મૃિતને વંદના કરું છું. ગયા રવિવારે એટલે કે ૨૫મી અૅપ્રિલ ૨૦૧૦ના રોજે જ એ મોટે …
વિપુલ કલ્યાણી : બ્રિટનની ગુજરાતી સાહિત્ય અકાદમીના માજી મહામંત્રી સાથેની ખાસ મુલાકાત – દીપક બારડોલીકર
વિપુલ કલ્યાણી એક સારા, સોજ્જા પત્રકાર, સાહિત્યકાર અને વિશેષ તો યુનાઇટેડ કિંગ્ડમની ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ના મહામંત્રી તરીકે જાણીતા છે. તેમના ખભે લટકતા ખલતામાં અન્ય કંઈ નહીં તો અકાદમીનાં પરિપત્રો, ઉપરાંત સામયિકો કે પુસ્તકો જરૂર હોવાનાં. − વાતો પણ સાહિત્યની, સાહિત્યકારોની, સાહિત્ય અકાદમીની. જાણે એ જ એમનું ઓઢણું – પાથરણું. ખાસ કરીને બ્રિટનમાં ગુજરાતી ભાષાને સતત …