હૅરો લાયબ્રેરી સર્વિસીઝ
અને
ગુજરાતી સાહિત્ય અકાદમી
ના સહયોગથી આયોજિત
વાર્તા-વર્તુળ
તારીખ: શનિવાર, 3 સપ્ટેમ્બર ૨૦૧૬
બપોરે-૨.૦૦ કલાકે
વિલ્ડસ્ટોન લાયબ્રેરી
38-40 High Street, Wealdstone, Harrow HA3 7AE
020 3714 7725
વાર્તા-વર્તુળની આ બેઠકમાં નીચેનો કાર્યક્રમ માણી શકશો.
આ બેઠક આપણે ઉમંગથી ઊમળકે વધાવીએ અને મિત્રો સહિત પધારી ચર્ચા જમાવીએ એવી આશા છે.
કાર્યક્રમ
આવકાર: શ્રી વિપુલ કલ્યાણી
બહારની વાર્તાનું audio recording: એક સાંજની મુલાકાત – લેખક: ચંદ્રકાંત બક્ષી આસ્વાદ: શ્રી ગુલાબભાઈ મિસ્ત્રી
આપણી પોતાની વાર્તા: અવઢવ – લેખિકા: ભદ્રા વડગામા
આસ્વાદ: આપ સૌ અને અનિલભાઈ વ્યાસ.
આ કાર્યક્રમ આપના સહયોગથી જ આપણે સરસ રીતે માણી, ચર્ચા કરી શકીશું વાસ્તે, અચૂક હાજર રહેવા હ્રદયપૂર્વક અંગત વિનંતિ કરીએ છીએ.
આગોતરા આભાર સહ
આપના દર્શનાભિલાષી
-ભદ્રા વડગામા [Readers Group Coordinator] -અનિલ વ્યાસ (સંયોજક)