હૅરો લાયબ્રેરી સર્વિસીઝ
અને
ગુજરાતી સાહિત્ય અકાદમીના
સહયોગથી આયોજિત
વાર્તા-વર્તુળ
વાર્તા-વર્તુળની આ બેઠકમાં માણીશું
૧. ક. મા. મુનશી કૃત “પૃથ્વીવલ્લ્ભ”નો આસ્વાદ અને ચર્ચા – વલ્લભ નાંઢા
૨. કવયિત્રી મનીષા જોશીનું કાવ્યવાચન અને કેફિયત
૨. કવયિત્રી મનીષા જોશીનું કાવ્યવાચન અને કેફિયત
વાર-તારીખ: શનિવાર, ૧ જુલાઈ 2017, બપોરે – 2.00 કલાકે
વિલ્ડસ્ટોન લાયબ્રેરી38-40 High Street, Wealdstone, Harrow HA3 7AE020 3714 7725
કાર્યક્રમઃ
આવકાર: અનિલભાઈ વ્યાસ / વિપુલભાઈ કલ્યાણી
પૃથ્વીવલ્લ્ભનો આસ્વાદઃ વલ્લભભાઈ નાંઢા
કવયિત્રી અને કાવ્યોની તાસીરઃ વિપુલભાઈ કલ્યાણી / પંચમભાઈ શુક્લ
કાવ્યપઠન અને કેફિયતઃ મનીષાબહેન જોશી
પ્રતિભાવ અને પ્રશ્નોઃ આપ સૌ
આગામી કાર્યક્રોમોની જાણકારી અને આભારદર્શન : વિપુલભાઈ કલ્યાણી / અનિલભાઈ વ્યાસ
આ કાર્યક્રમ આપના સહયોગથી જ સફળ બનશે, માટે અચૂક હાજર રહેવા હ્રદયપૂર્વક અંગત વિનંતિ કરીએ છીએ.
આગોતરા આભાર સહ;
આપના દર્શનાભિલાષી,
અનિલ વ્યાસ [બેઠક સંયોજક] અને ભદ્રા વડગામા [બેઠક નિયામક]