ગુજરાતી સાહિત્ય અકાદમી, માંધાતા યૂથ ઍન્ડ કમ્યુનિટી ઍસોસિયેશન, વેમ્બલીના સૌહાર્દ શા સૌજન્ય સાથે મનાવે છે :
વલ્લભ નાંઢા : પંચોતેરમે –
રવિવાર, 30 માર્ચ 2014 ના બપોરે બે વાગ્યાથી
સ્થળ: 20A Rosemead Avenue, Wembley, Middlesex HA9 7EE
કાર્યક્રમની રૂપરેખા:
1. સ્વાગત: મહામંત્રી, ભદ્રા વડગામા
2. દિવંગતોને શ્રદ્ધાંજલિ: નૂતન જાની, રમેશ. મ. શુક્લ, જૂથિકા રૉય, ખુશવંત સિંહ
4. સંદેશાઓનું વાચન, વિપુલભાઈ કલ્યાણી
5. વલ્લભ નાંઢા – 75મે કાર્યક્રમ
(ક) વલ્લભ નાંઢા – વ્યક્તિત્વ અને વાંઙમય: વિપુલ કલ્યાણી
(ખ) વલ્લભ નાંઢા એક વાર્તાકાર: અનિલ વ્યાસ
(ગ) વલ્લભ નાંઢા એક નવલકથાકાર: ગુલાબ મિસ્ત્રી
(ઘ) વલ્લભ નાંઢા એક નિબંધકાર: ધવલ વ્યાસ
(ચ) લેખક પિતા વલ્લભ નાંઢા: દીપક નાંઢા
6. ‘વિલાયતી વાર્તા સંચય’ એક વિવરણ: જય કાન્ત
7. ‘વિલાયતી વાર્તા સંચય’નું લોકાર્પણ: ભદ્રા વડગામા
8. વલ્લભભાઈ નાંઢાને શાલ સન્માન અને સરસ્વતીદેવીની મૂર્તિનું પ્રદાન
9. પ્રતિભાવ: વલ્લભ નાંઢા
10. માહિતી અને આભારદર્શન: પંચમ શુક્લ / નીરજ શાહ
સંચાલન : વિપુલ કલ્યાણી
કાર્યક્રમને અંતે દરેકને સારુ પ્રીતિ ભોજનની ગોઠવણ હશે.
આ સાથે મૂકેલી પત્રિકાને [ PDF ] અમારું ભાવભીનું આમંત્રણ માની આપણા પોતાના લેખક-સાહિત્યકાર અને અકાદમીના ભૂતપૂર્વ પ્રમુખશ્રીની 75મી જન્મજયંતિ ઉજવવામાં આપ સૌ મોટી સંખ્યામાં હાજર રહેશો જ એવી અભિલાષા સહિત,
ભદ્રા વડગામા (મહામંત્રી)