ગુજરાતી સાહિત્ય અકાદમી (યુ.કે.)
“જન્મશતાબ્દીએ સ્મરણ”
“છું તારકો ને તૃણથી ખીચોખીચ!” |
“થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં” |
નટવરલાલ કુબેરદાસ પંડ્યા, ‘ઉશનસ્’ (28-9-1920, 6-11-2011) |
જયંત હિંમતલાલ પાઠક (20-10-1920, 1-9-2003) |
વકતા: મણિલાલ હ. પટેલ
શનિવાર, 19 ડિસેમ્બર 2020 ના રોજ 14:00 (યુ.કે.), 19:30 (ભારત)
ઝૂમ લિન્કઃ https://zoom.us/j/93176289870 (Meeting ID: 931 7628 9870)
આમંત્રણ પત્રિકા બિડેલા પત્રકમાં [ PDF ] આમેજ છે..
નોંધઃ ટેક્નોલૉજીની મર્યાદાને કારણે વહેલાં તે પહેલાંના ધોરણે પ્રથમ 100 સભ્યો જોડાઈ શકશે. વેળાસર તમારી જગ્યા અંકે કરી લેવા અનુરોધ કરીએ છીએ.