‘વીજળિયું વેડી લેખણ કીધી, સરસવતી માતા! કાગળનો ખાલી ખૂણો આપજો,
પાઘડિયું પડખે મેલી દીધી, સરસવતી માતા! વૈખરિયે વળગ્યો લૂણો કાપજો…’
યુનાઈટેડ કિંગ્ડમસ્થિત
ગુજરાતી સાહિત્ય અકાદમી
યોજે છે
‘સૈરન્ધ્રી’-સંવાદ’
સર્જક અને સમાલોચકની જુગલબંદી
શનિવાર, 16 એપ્રિલ 2022
સમય: 14:00 (યુ.કે.), 18:30 (ભારત), 9.00 (અમેરિકા, EST)
ઝૂમ લિન્કઃ https://us06web.zoom.us/j/86827575880 (Meeting ID: 868 2757 5880)
આમંત્રણ પત્રિકા બિડેલા પત્રકમાં [ PDF ] આમેજ છે.
નોંધઃ ટેક્નોલૉજીની મર્યાદાને કારણે વહેલાં તે પહેલાંના ધોરણે પ્રથમ 100 સભ્યો જોડાઈ શકશે. વેળાસર તમારી જગ્યા અંકે કરી લેવા અનુરોધ કરીએ છીએ.
`પ્રગટ થવું ને જવું છુપાઈ, પડે વેઠવી આ ચતુરાઈ;
સર્વ રૂપ સંકેલી લઈને, કેમ જીવવું અખંડ થઇને?’
`સૈરન્ધ્રી’ ( સર્ગ : ૧ – ૬ )