યુનાઈટેડ કિંગ્ડમસ્થિત
ગુજરાતી સાહિત્ય અકાદમી આયોજિત
વાર્તાવર્તુળ
આપણી ભાષાના વિશ્વ પ્રસિદ્ધ
વાર્તાકાર શ્રી પ્રવીણસિંહ ચાવડાની ટૂંકી વાર્તા ‘વિઝિટ’નું પઠન અને પ્રતિભાવ
તારીખ: શનિવાર, 15 જાન્યુઆરી 2022, બપોરે-2.00 કલાકે
[ભારત : 19.30 • અમેરિકા : પૂર્વ કાંઠે : 09.00; પશ્ચિમ કાંઠે : 06.00 ]
ઝૂમ લિન્કઃ https://us06web.zoom.us/j/81099170324 (Meeting ID: 810 9917 0324)
કાર્યક્રમ
આવકાર: શ્રી ભદ્રા વડગામા
સર્જક પરિચય : શ્રી બિપિન પટેલ
વાર્તા પઠન: શ્રી પ્રવીણસિંહ ચાવડા
પ્રતિભાવ: શ્રોતાજનો
આભાર: શ્રી વિપુલ કલ્યાણી
તકનીકી સહાય: શ્રી પંચમ શુક્લ / શ્રી નીરજ શાહ
આપની ઉપસ્થિતિથી જ આપણે કાર્યક્રમ સરસ રીતે માણી શકીશું માટે અચૂક હાજર થવા હ્રદયપૂર્વક નિમંત્રણ.
આમંત્રણ પત્રિકા બિડેલા પત્રકમાં [ PDF ] આમેજ છે.
-ભદ્રા વડગામા (સંયોજક) -અનિલ વ્યાસ (સંચાલક)