‘સાહિત્યત્વ’ સંદર્ભે વિશ્વાસહિત્ય (બુધવાર, 24 ઑગસ્ટ 2022)

યુનાઈટેડ કિંગ્ડમસ્થિત

ગુજરાતી સાહિત્ય અકાદમી

દ્વારા આયોજિત

અને ગૂજરાત વિદ્યાપીઠના સહયોગથી

પરિસંવાદ

‘સાહિત્યત્વ’ સંદર્ભે વિશ્વાસહિત્ય

બુધવાર, 24 ઑગસ્ટ 2022
11.00AM (UK), 3.30PM (India)

ઝૂમ લિન્ક: https://us06web.zoom.us/j/3976329244

(Meeting ID: 397 632 9244)

આમંત્રણ પત્રિકા બિડેલા પત્રકમાં  [ PDF ] આમેજ છે.

નોંધઃ ટેક્નોલૉજીની મર્યાદાને કારણે વહેલાં તે પહેલાંના ધોરણે પ્રથમ 100 સભ્યો જોડાઈ શકશે. વેળાસર તમારી જગ્યા અંકે કરી લેવા અનુરોધ કરીએ છીએ.