ગુજરાતી સાહિત્ય અકાદમી
Gujarati Literary Academy
યોજે છે
નાયક – ગાંધી જુગલબંધી
કવિતા તેમ જ વ્યાખ્યાનની ઠાઠમાઠી જમાવટ
તારીખ: શનિવાર, 11 અૉક્ટોબર 2014
સમય: સાંજે 16.30 થી 19.00
સ્થળ: શેરવૂડ ક્લિનિક – ખંડ
The Sherwood Clinic, Sherwood House, 176 Northolt Road, Harrow HA2 0NP
આ કાર્યક્મની રૂપરેખા અને જાહેર આમંત્રણ આ અંગત પત્ર સાથે શામેલ છે. [ PDF ]
કાર્યક્રમ:
• પહેલો દોર:
કાવ્ય વાંચન: પન્ના નાયક
કાવ્ય વાંચન: નટવર ગાંધી
• બીજો દોર: પ્રવચન
અમેિરકાની ગુજરાતી સાહિત્ય અકાદમીનો ઉદ્દભવ, દશા ને દિશા : પન્ના નાયક
મનુભાઈ પંચોળી ‘દર્શક’ સાથેનો નિજી નાતો અને સંભારણાં : નટવર ગાંધી
સંચાલન: પંચમભાઈ શુક્લ
સમાપન : અનિલભાઈ વ્યાસ
માહિતી અને આભારદર્શન : ભદ્રાબહેન વડગામા
દરેક રસિકજનને હાજર રહેવા અને ભાગ લેવા સહૃદય નિમંત્રણ.