ગુજરાતી સાહિત્ય અકાદમી
હેરો લાયબ્રેરી સેવાના સહકારમાં યોજે છે
ઓટલો
આ વખતે આપણે પ્રકાશન સંબંધિત અમુક નૈતિક સિદ્ધાંતો વિષે વાત કરવાનું વિચાર્યું છે.
ઓટલે બેસીને આપણે સૌ ચર્ચા કરીશું અને પોતાના મંતવ્યો રજૂ કરીશું સાથે કંઈક નવું શીખવા મળે તો શીખીશું.
Copyright, Plagiarism and Attribution
પ્રકાશનાધિકાર, ચૌર્ય અને શ્રય
વક્તા: આપ સહુ
સંચાલન: ધવલ સુ. વ્યાસ
શનિવાર, ૦૩ નવેમ્બર ૨૦૧૮
બપોરે ૨:૦૦થી ૪:૩૦
સ્થળ: વિલ્ડસ્ટોન લાયબ્રેરી, ૩૮-૪૦ હાઈ સ્ટ્રીટ, હેરો HA3 7AE
નજીકનું ટ્યુબ/ટ્રેન સ્ટેશન: હેરો એન્ડ વિલ્ડસ્ટોન
બસ સેવા: ૧૪૦, ૧૮૨, ૧૮૬, ૨૫૮, ૩૪૦, ૬૪૦, H9, H10
બેઠકની રૂપરેખા બિડેલા પત્રકમાં [ PDF ] આમેજ છે.