યુનાઈટેડ કિંગ્ડમ સ્થિત
ગુજરાતી સાહિત્ય અકાદમી
યોજે છે
‘ઓટલો’
કોવિડ-૧૯ મહામારી વચ્ચે બદલાયેલું જીવન
જી હા, આ વેળા આપણે ઓટલાની બેઠકમાં હાલની પરિસ્થિતિમાં આપણું જીવન કેવી રીતે બદલાયું,
સકારાત્મક કે નકારાત્મક શું શું ફેરફારો આપણાં જીવનમાં આવ્યા, વગેરે જેવાં પાસાં ચર્ચીશું.
વક્તાઓ હશે આપણામાંના જ અમુક.
શનિવાર, ૧૯ જૂન ૨૦૨૧
સમય: યુ.કે: બપોરે ૨:૦૦થી [ભારત: સાંજે ૬:૩૦, અમેરિકા: સવારે ૯:૦૦ EST/૬:૦૦ PST]
બેઠક સંયોજક: ધવલ સુધન્વા વ્યાસ
આ સંવાદ ઝૂમ (Zoom) પર યોજાશે જેની નોંધ લેશો. મોબાઇલ ફોન કે ટેબ્લેટ પર Zoom App જો પહેલેથી ન હોય તો ઇન્સ્ટોલ કરી રાખવી હિતાવહ છે.
ઝૂમ કડી: https://zoom.us/j/95801009624 (Meeting ID: 958 0100 9624)
આમંત્રણ પત્રિકા બિડેલા પત્રકમાં [ PDF ] આમેજ છે.