યુનાઈટેડ કિંગ્ડમસ્થિત
ગુજરાતી સાહિત્ય અકાદમી
યોજે છે
ઓટલો
કહેવતોની કીમિયાગરી
આવી કંઈક અવનવી કહેવતોની વાતો કરીશું, અલબેલી કહેવતો જાણીશું અને ચર્ચીશું.
અને હા, ઓટલે બેસી ને ફક્ત ગુજરાતી કહેવતોની જ વાત નથી કરવાના, બલ્કે હિંદી, પંજાબી, ઉર્દૂ, અંગ્રેજી અને કિસ્વાહિલી ભાષાની કહેવતોને પણ આપણી ગુજરાતી કહેવતો સાથે જોડીશું.
પ્રાસ્તાવિક અને સંચાલન : ધવલ સુધન્વા વ્યાસ
ઉર્દૂ કહેવતો : ફારુકભાઈ ઘાંચી
હિંદી કહેવતો : દત્તાબહેન શાહ
પંજાબી કહેવતો : દમયંતિબહેન બારોટ
અંગ્રેજી કહેવતો : પ્રવિણાબહેન વંદ્રા
બંગાળી કહેવતો : તરુબહેન મેઘાણી કજારિયા
કિસ્વાહિલી કહેવતો : ભદ્રાબહેન વડગામા
અને આપ સૌ… બેઠક પહેલાં કે બેઠક દરમિયાન પણ જો તમને પણ કોઈ કહેવતો યાદ આવે તો તેની રજૂઆત કરવા માટે આગોતરું આમત્રંણ છે.
આભાર અને સમાપન : વિપુલભાઈ કલ્યાણી
શનિવાર, 4 ફેબ્રુઆરી 2023 ઠીક બપોરે બે વાગ્યે
[ભારત : 18.30 • અમેરિકા : પૂર્વ કાંઠે : 09.00; પશ્ચિમ કાંઠે : 06.00 ]
ઝૂમ લિન્કઃ https://us06web.zoom.us/j/87810077999
(Meeting ID: 878 1007 7999)
આમંત્રણ પત્રિકા બિડેલા પત્રકમાં [ PDF ] આમેજ છે.
નોંધઃ ટેક્નોલૉજીની મર્યાદાને કારણે વહેલાં તે પહેલાંના ધોરણે પ્રથમ 100 સભ્યો જોડાઈ શકશે. વેળાસર તમારી જગ્યા અંકે કરી લેવા અનુરોધ કરીએ છીએ.