ગુજરાતી સાહિત્ય અકાદમી
તમને ‘ઓટલો’ની બેઠકમાં હાજર રહેવાનું આમંત્રણ આપે છે
તાજેતરની ઘટનાઓ, જેવીકે, શાર્લી એબ્ડો પરનો હુમલો, ફિલ્મો ઓહ માય ગોડ અને પીકે સામે થયેલા વિરોધ પ્રદર્શનો અને એવી અનેકો-અનેક ઘટનાને સંદર્ભમાં લઈને આપણે
“સાહિત્ય અને મીડિયામાં પ્રચલિત માન્યતાઓથી વિરુદ્ધ મતપ્રદર્શન અને તેની અસરો-કેટલી સારી, કેટલી ખરાબ?”
વિષય પર ચર્ચા કરીશું
તારીખ: શનિવાર ૭ ફેબ્રુઆરી ૨૦૧૫
સમય: બપોરના ૨.૦૦ થી ૪.૩૦ વાગ્યા સુધી
સ્થળ:
Wealdstone Library Centre
38-40 High Street
Harrow, Middlesex HA3 7AE
Tel. 020 8420 9333