યુનાઈટેડ કિંગ્ડમસ્થિત
ગુજરાતી સાહિત્ય અકાદમી
યોજે છે
ઓટલો
રંગમંચની વાતો
બ્રિટનમાં રહી ને નાટકો લખવાં, દિગ્દર્શન કરવું, ભજવવાં, વગેરે
જેવા બહુવિધ કાર્યોમાં જોડાએલા નયનાબહેન શાહ
તથા
રંગમંચ પર અને યુટ્યુબ તથા અન્ય દૃશ્ય-શ્રાવ્ય માધ્યમો પર
પોતાનો અભિનય પાથરી રહેલા સૌરિન શાહ સાથે ગોષ્ઠિ
પ્રાસ્તાવિક અને સંચાલન : ધવલ સુધન્વા વ્યાસ
આભાર અને સમાપન : ભદ્રાબહેન વડગામા
શનિવાર, 04 મે 2024 ઠીક બપોરે 14.00 વાગ્યાથી
ઝૂમ લિન્કઃ https://us06web.zoom.us/j/87168738532
(Meeting ID: 861 6873 8532)
આમંત્રણ પત્રિકા બિડેલા પત્રકમાં [ PDF ] આમેજ છે.
નોંધઃ ટેક્નોલૉજીની મર્યાદાને કારણે વહેલાં તે પહેલાંના ધોરણે પ્રથમ 100 સભ્યો જોડાઈ શકશે. વેળાસર તમારી જગ્યા અંકે કરી લેવા અનુરોધ કરીએ છીએ.