પ્રૉફેસર મધુસૂદન કાપડિયા સંગાથે બેઠક (શનિવાર, 5 જૂન 2021)

યુનાઈટેડ કિંગ્ડમસ્થિત

ગુજરાતી સાહિત્ય અકાદમી

યોજે છે

પ્રા. મધુસૂદન કાપડિયા બેઠક

વિષય : કવિ ઉમાશંકર જોશીનું કાવ્યવિશ્વ

વાર/તારીખ: શનિવાર, 5 જૂન 2021

સમય: 14:00 (યુ.કે.), 18:30 (ભારત), 9.00 (EST, અમેરિકા)

ઝૂમ લિન્કઃ https://zoom.us/j/91363771808 (Meeting ID: 913 6377 1808)

આમંત્રણ પત્રિકા બિડેલા પત્રકમાં  [ PDF ] આમેજ છે.

નોંધઃ ટેક્નોલૉજીની મર્યાદાને કારણે વહેલાં તે પહેલાંના ધોરણે પ્રથમ 100 સભ્યો જોડાઈ શકશે. વેળાસર તમારી જગ્યા અંકે કરી લેવા અનુરોધ કરીએ છીએ.