ગુજરાતી સાહિત્ય અકાદમી
યોજે છે
“ઊનાં રે પાણીનાં અદ્દભુત માછલાં − ”
વેણીભાઈ પુરોહિતની જન્મ શતાબ્દીએ એક અર્ઘ્ય
જીવન ઝરમર
કાવ્ય પઠન
ગીત રણકાર
રામુ મટવાડકરની નેવુંમી વર્ષગાંઠે અભિવાદન
આસ્વાદ
કાવ્ય પઠન
પ્રતિભાવ
‘કાવ્યચર્યા’
સંચાલન : પંચમ શુક્લ
શનિવાર, 06 અૉગસ્ટ 2016
બપોરે બે વાગ્યાથી
હેરૉ વિલ્ડસ્ટોન લાઇબ્રેરી
38-40 High Street, Wealdstone, Harrow HA3 7AE
આ કાર્યક્મનો જાહેર આમંત્રણ પત્ર આ સાથે શામેલ છે. [ PDF ]
સૌ તેમ જ દરેક સુહૃદને નિમંત્રણ