વાલો રિસાયો
ભાગોળે લૅંબડી ને લૅંબડીનો છાંયો
એટલો બોલાયો તોયે વાલો ના આયો.
મેઘધનુષની બસ એટલી ફરિયાદ છે
આછો સૂરજ અને નાગો વરસાદ છે !
− ફારૂક ઘાંચી ‘બાબુલ’ (લય – વલય)
કાવ્યચર્યાની
આગામી બેઠકમાં
‘અસર’થી ‘લય – વલય’ : એક મંઝિલ
‘લય – વલય’નું જાહેર લોકાર્પણ
કવિ ‘બાબુલ’નું કાવ્ય-પઠન
સંચાલન – પંચમ શુક્લ
તારીખ: શનિવાર, 04 અૅપ્રિલ 2015
સમય: બપોરે ઠીક 14.00 થી 16.30
સ્થળ:
The Sherwood Clinic
Sherwood House. 176, Northolt Road, Harrow HA2 0NP
આ કાર્યક્મનો જાહેર આમંત્રણ પત્ર આ સાથે શામેલ છે. [ PDF ]
દરેકને સહૃદય નિમંત્રણ
Underground : Two minutes walk away from South Harrow station on the Piccadilly Line. From the station you need to cross the road at the pedestrian traffic lights just outside the entrance and then turn right. Walk along for about 100 yards past Barclays Bank and you will see Sherwood House on the left.
By Bus : H9, H10, H12, 114, 140, 258, 395, 398, and 487 stop at South Harrow station.