યુનાઈટેડ કિંગ્ડમસ્થિત
ગુજરાતી સાહિત્ય અકાદમી
યોજે છે
પહેલું ચરણ
“અમે તો પંખી પારાવારનાં“– જાહેર લોકાર્પણ સમારંભ
શનિવાર, 19 ફેબ્રુઆરી 2022
સાંજે સાત વાગ્યે [ભારતમાં] બપોરે દોઢ વાગ્યે [વિલાયતમાં]
સ્થળ
ગોવર્ધન સ્મૃતિ મંદિર
ગુજરાતી સાહિત્ય પરિષદ
ગોવર્ધન ભવન, આશ્રમ રોડ,
અમદાવાદ – 380 009
•
આવકાર : કેતન રુપેરા
લોકાર્પણ : પ્રકાશભાઈ ન. શાહ
પ્રતિભાવ : દાઉદભાઈ ઘાંચી
ઋણભાવ : ફારુક ઘાંચી
સંચાલન : વિપુલ કલ્યાણી
મુખ્ય મહેમાન
‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ પ્રમુખ તેમ જ ‘નિરીક્ષક’ તંત્રી પ્રકાશ ન. શાહ
“અમે તો પંખી પારાવારનાં’ના લેખક ડૉ. દાઉદભાઈ એ. ઘાંચી
પુસ્તક સંપાદક કેતન રુપેરા
બીજું ચરણ
“પિસ્તાળીસીએ ગુજરાતી સાહિત્ય અકાદમીનાં સુવર્ણ કેડે પગલાં : સ્મરણ-મંજૂષા”
−: ગુણસંકીર્તન :−
સંચાલન : ધવલ સુધન્વા વ્યાસ
સમાપન / આભારદર્શન : પંચમ શુક્લ
શનિવાર, 19 ફેબ્રુઆરી 2022 ઠીક બપોરે લોકાર્પણ બાદ
[ભારત : 19.00 • અમેરિકા : પૂર્વ કાંઠે : 08.30; પશ્ચિમ કાંઠે : 05.30 ]
ઝૂમ લિન્કઃ https://us06web.zoom.us/j/86326585938
(Meeting ID: 863 2658 5938)
આમંત્રણ પત્રિકા બિડેલા પત્રકમાં [ PDF ] આમેજ છે.
નોંધઃ ટેક્નોલૉજીની મર્યાદાને કારણે વહેલાં તે પહેલાંના ધોરણે પ્રથમ 100 સભ્યો જોડાઈ શકશે. વેળાસર તમારી જગ્યા અંકે કરી લેવા અનુરોધ કરીએ છીએ.