Dear members and friends,
Please find attached the 15th issue of our periodic newsletter e-Asmita for your perusal.
ડાઉનલોડ e.અસ્મિતા : 16 ઑગસ્ટ 2020
The incumbent president (Sitanshu Yashschandra) of Gujarati Sahitya Parishad has been saying: ‘વિષાણુ’ સામે ‘વીજાણુ’-ની આ લડતમાં બને તેટલી વધારે છાપામાર લડતો લડવી છે. In solidarity with this spirit, our Academy has been mounting far reaching assaults with international commanders such as Suman Shah and Raghuvir Chaudhary.
In this series, the commander-in-chief will be USA based playwright and actor Rajni P Shah (aka Rp). We expect that you will join the force and provide your flanking support on: Saturday, 5 September 2020 [ 14:00 BST (UK), 9.00 EDT (USA), 18:30 IST(India) ] via Google Meet: https://meet.google.com/aep-shiz-arh
“આર.પી. શાહ સર્જકતાથી ભર્યા ભર્યા લેખક છે. એમણે ફુલ લેન્ગ્થ નાટકો લખ્યાં છે, એકાંકીઓ રચી છે, નવલિકાઓ લખી છે, ક્યારેક આસ્વાદમૂલક લેખો પણ લખ્યા છે. આ સૌમાં એમની સર્જકતા સોળે કળાએ મહોરી ઊઠી હોય તો તે એકાંકીઓમાં. આ એકાંકીઓમાં સાહિત્યિકતા અને અભિનયક્ષમતાનો વિરલ સમન્વય છે. ઘણું ખરું ગુજરાતી સાહિત્યમાં કાં નાટકો વાચનક્ષમ હોય કાં અભિનયક્ષમ હોય, પણ એકાંકી સાહિત્યિક મૂલ્યવત્તા ધરાવતી હોય અને સાથે સાથે રંગમંચ પર સફળતાથી રજૂ થઈ શકે તેવી અભિનયક્ષમતા ધરાવતી હોય એ વિરલ અપવાદ છે. આર.પી.એ વીસ-પચીસ એકાંકીઓ લખ્યાં છે. આ નાટકો આટલાં સફળ છે એનું કારણ માત્ર આર.પી.ની સર્જકતા જ નથી પણ લેખક આર.પી.ની સાથે નિર્માતા, દિગ્દર્શક અને અભિનેતા આર.પી.નો વિનિયોગ થયો છે. આનાથી પણ વિશેષ લાભ તો આર.પી.ને એ મળ્યો છે કે આર.પી. નાટ્યવિદ્દ છે, સમગ્ર ગુજરાતમાં કે ગુજરાતીઓની દુનિયામાં આર.પી. જેટલાં નાટકો કોઈએ નહીં જોયાં હોય. વિશ્વવિખ્યાત સર્જકો અને દિગ્દર્શકોની કૃતિઓથી પણ એમની સર્જકતા પરિપ્લાવિત થઈ છે.” − પ્રાધ્યાપક મધુસૂદન કાપડિયા
[‘અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકો’; પૃ. 253-4]
Note: On a Personal Computer (PC), it should be straight forward to open the page by clicking the given link. On smaller devices (e.g. iPads and mobile phones), you will be asked to install Google Meet app before you are ready to join the session. Please test the link a few days in advance to see if you can open the page.
We request that you familiarise yourself with how to TURN OFF (and ON in rare occasion while asking a question) your microphone and camera for the smooth running of the session.
Please take care, stay positive and stay in touch.
Regards,
Pancham Shukla and Vipool Kalyani
Gujarati Literary Academy