યુનાઈટેડ કિંગ્ડમસ્થિત
ગુજરાતી સાહિત્ય અકાદમી
ઉજવે છે
દીપક બારડોલીકર જન્મ શતાબ્દી (૧૯૨૫-૨૦૨૫)
ને એ નિમિત્તે આમંત્રે છે આપને
એક સાથે પાંચ પુસ્તકોનાં વિમોચન પ્રસંગે
મુખ્ય મહેમાન: અદમ ટંકારવી
અધ્યક્ષીય વક્તવ્ય: પ્રકાશ ન. શાહ
સંચાલન: રૂપાલી બર્ક
આભારદર્શન : અશોક કરણિયા
શનિવાર, 25 જાન્યુઆરી 2025 ઠીક બપોરે 14.00 વાગ્યાથી
[ભારત : 19.30 • અમેરિકા : પૂર્વ કાંઠે : 09.00; પશ્ચિમ કાંઠે : 06.00; ઑસ્ટૃાલિયા : 01.00]
ઝૂમ લિન્કઃ https://apexon.zoom.us/j/9824097111?omn=97121003365
(Meeting ID: 982 409 7111)
આમંત્રણ પત્રિકા બિડેલા પત્રકમાં [ PDF ] આમેજ છે.
નોંધઃ ટેક્નોલૉજીની મર્યાદાને કારણે વહેલાં તે પહેલાંના ધોરણે પ્રથમ 100 સભ્યો જોડાઈ શકશે. વેળાસર તમારી જગ્યા અંકે કરી લેવા અનુરોધ કરીએ છીએ.