યુનાઈટેડ કિંગ્ડમ સ્થિત
ગુજરાતી સાહિત્ય અકાદમી
યોજે છે
આઠઆઠ દાયકા પુરાણી સ્મૃતિઓ સાથે વાણાયેલી અનોખી એક મુલાકાત
ભાનુબહેન બબલા
• શારદાસ્તુતિ • ભલે પધાર્યા • આંબલિયાની ડાળે • ભારત અજોડ છે ત્રિલોકમાં રે • અબળા ગણીને અવગણો મા • માડી તારો ખોળો મીઠો મીઠો મધ જેવો
• ‘રામાયણ’ નાટકનો એક અંશ : રામવનવાસ વિદાય
દરેક ગીતના મુખડા તેમ જ અંતરાની ગાયકી રજૂ કરતાં કરતાં, ભાનુબહેન વિષયક બાતમી વિગત ઉમેરતાં જ જશે. છેવટે એ આ નાટકનું વાંચન કરશે જેમાં ય ગીતો આમેજ છે
શનિવાર, 16 જાન્યુઆરી 2021 ઠીક બપોરે બે વાગ્યે (GMT)
સ્વાગત : અનિલભાઈ વ્યાસ
પરિચય : ભદ્રાબહેન વડગામા
પ્રશ્નોત્તરી સંચાલન : અનિલભાઈ વ્યાસ
સમાપન – આભારદર્શન : વિપુલભાઈ કલ્યાણી
The link for this session is: https://zoom.us/j/91959773963
આમંત્રણ પત્રિકા બિડેલા પત્રકમાં [ PDF ] આમેજ છે.
નોંધઃ ટેક્નોલૉજીની મર્યાદાને કારણે વહેલાં તે પહેલાંના ધોરણે પ્રથમ 100 સભ્યો જોડાઈ શકશે. વેળાસર તમારી જગ્યા અંકે કરી લેવા અનુરોધ કરીએ છીએ.