ગુજરાતી સાહિત્ય અકાદમી, ઇલિંગ લાઇબ્રેરી સર્વિસીસના સહકારમાં, યોજે છે
બળવંત નાયક: એક સ્મૃતિ-ઓચ્છવ ( PDF)
અતિથિવિશેષ: સુશીલાબહેન સૂચક અને કનૂભાઈ સૂચક, મુંબઈસ્થિત જાણીતા સાહિત્યકાર અને ‘સાહિત્ય સંસદ’, સાંતાક્રુઝના કર્ણધાર
તારીખ/વાર: શનિવાર, 13 જુલાઈ 2013 : ઠીક બપોરે એક વાગ્યાથી
સ્થળ: ઇલિંગ સેન્ટ્રલ લાઇબ્રેરી
Ealing Central Library
103 Ealing Broadway Centre, The Broadway, London, W5 5JY.
Tel: (020) 8825 9278.
Tube/trains: Ealing Broadway Station, district, central, and main lines.
Bus: E1, E2, E7, E8, E9, E10, E11, 65, 83, 112, 207, 226, 297, 427, 607, N7, N11, N207
કાર્યક્રમ:
વલ્લભભાઈ નાંઢાનું વક્તવ્ય
રિટાબહેન નાયક-બેઝકૉમ્બનું વક્તવ્ય
કનૂભાઈ સૂચકનું વક્તવ્ય
કનૂભાઈ સૂચકની કવિતાઓ માણવાનો અવસર
‘શાંતશીલા ગજ્જર પારિતોષિક’ની અર્પણ વિધિ
અલ્પાહારની સોઈ
સહુ સહૃદોને સ્નેહભીનું ઈજન