સ્મરણની કેડીએ મારું અનુવાદવિશ્વ… અશોક મેઘાણી સંગાથે બેઠક (શનિવાર, 07 ઑગસ્ટ 2021)

ઝવેરચંદ મેઘાણી જન્મ સવાશતાબ્દી અવસરે

યુનાઈટેડ કિંગ્ડમસ્થિત

ગુજરાતી સાહિત્ય અકાદમી

યોજે છે

શ્રી અશોક મેઘાણી સંગાથે બેઠક

વિષય : … સ્મરણની કેડીએ મારું અનુવાદવિશ્વ …

શનિવાર, 07 ઑગસ્ટ 2021 ઠીક બપોરે બે વાગ્યાથી

[યુ.કે. : 14.00 • ભારત : 18.30 • અમેરિકા : પૂર્વ કાંઠે : 09.00; પશ્ચિમ કાંઠે : 06.00 ]

ઝૂમ લિન્કઃ https://zoom.us/j/93073541518 (Meeting ID: 930 7354 1518)

આમંત્રણ પત્રિકા બિડેલા પત્રકમાં  [ PDF ] આમેજ છે.

નોંધઃ ટેક્નોલૉજીની મર્યાદાને કારણે વહેલાં તે પહેલાંના ધોરણે પ્રથમ 100 સભ્યો જોડાઈ શકશે. વેળાસર તમારી જગ્યા અંકે કરી લેવા અનુરોધ કરીએ છીએ.