શનિવાર, 29 જૂન 2013 એટલે ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ની 36મી વાર્ષિક સામાન્ય સભાનો દિવસ. આ સભામાં વાર્ષિક હેવાલ પેશ કરવામાં આવશે તથા ખજાનચીનું વાર્ષિક સરવૈયું પણ. સંસ્થાના અધિકારી ગણ તેમ જ કાર્યવાહીના સભાસદોને પોરસ ચડાવવા પહોંચી આવજો. દરેક સભ્ય વધુ એક વ્યક્તિને સાથે લઈ આવે એવું ઈજન આપીએ. અકાદમીનાં કામોમાં જેમને રસ હોય, શ્રદ્ધા હોય, વિશ્વાસ હોય તે તમામ આ વેળા આવે અને અકાદમીમાં સામેલ બને તેવી અરજ ગૂજારીએ.
તારીખ: શનિવાર, 29 જૂન 2013
સમય: બપોરે 2.00 થી 4.00
સ્થળ: Harrow & Wealdstone Library [The Wealdstone Centre, 38/40 High Street, WEALDSTONE, Middlesex HA3 7AE
… તો, પધારો; અમે તો સહૃદયોનું સ્વાગત જ કરીએ.