Archives

Monthly Archive for: ‘May, 2024’

યુનાઈટેડ કિંગ્ડમસ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમી હ.ચૂ. ભાયાણી સ્વાધ્યાયપીઠ યોજે છે યુનાઇટેડ સ્ટેટ્સ ઑવ્‌ અમેરિકાસ્થિત લેખિકા, સંપાદક અને શિક્ષિકા રેખાબહેન સિંધલ જોડે જાહેર સંવાદ   -: વિષય :- ‘ “સ્મૃતિસંપદા” – ખાસિયત અને કેફિયત’ સમાપન : ડૉ. રૂપાલી બર્ક શનિવાર, 01 જૂન 2024 ઠીક બપોરે 14.00 વાગ્યાથી [ભારત : 18.30 • અમેરિકા : પૂર્વ કાંઠે : 09.00; પશ્ચિમ કાંઠે : 07.00; ઑસ્ટૃાલિયા : 01.00] ઝૂમ લિન્કઃ https://us06web.zoom.us/j/82500216649 (Meeting ID: 825 0021 6649) આમંત્રણ પત્રિકા બિડેલા પત્રકમાં  [ ] આમેજ …