યુનાઈટેડ કિંગ્ડમસ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમી યોજે છે અમેરિકાસ્થિત લેખક, કવિ, પત્રકાર સલિલ ત્રિપાઠી સાથે એક બેઠક જ્યાં જ્યાં વસે એક ગુજરાતી …. વિશ્વે પથરાઈ ગુજરાતી આલમની ગાથા : એક વિહંગાવલોકન શનિવાર, 03 ડિસેમ્બર 2022 ઠીક બપોરે 14.00 વાગ્યાથી [ભારત : 19.30 • અમેરિકા : પૂર્વ કાંઠે : 09.00; પશ્ચિમ કાંઠે : 06.00; ઑસ્ટૃાલિયા : 24.30 …
યુનાઈટેડ કિંગ્ડમસ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમી શૂન્ય પાલનપુરીની જન્મશતાબ્દીએ યોજે છે શૂન્યનાં સર્જનો અલીખાન ઉસ્માનખાન બલોચ – શૂન્ય પાલનપુરી [19 ડિસેમ્બર 1922 – 17 માર્ચ 1987] સંયોજન: અદમ ટંકારવી કાવ્યસંગીત: વિજય ભટ્ટ શનિવાર, 19 નવેમ્બર 2022, સમય: 14:00 [ભારત: 19:30; અમેરિકા: પૂર્વ કાંઠે- 09.00; પશ્ચિમ કાંઠે– 06.00] ઝૂમ લિન્કઃ https://us06web.zoom.us/j/3976329244 Meeting ID: 397 632 9244 …
પરિશિષ્ટ-૩ : બ્રિટનમાં ગિરા ગુજરાતી એક અહેવાલ બ્રિટનસ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમી, ગુજરાતી ભાષા અને સાહિત્ય તથા સંસ્કૃતિનું વિદેશોમાં જતન કરવા લગભગ દોઢેક દાયકાથી પ્રયત્નશીલ છે. ગુજરાતી ભાષાના વર્ગો લેવા, એ વર્ગો લેવા શિક્ષકો તૈયાર કરવા, શિક્ષકો માટે શિક્ષણની સામગ્રી તૈયાર કરાવવી, ગુજરાતી ભાષાની પરીક્ષાઓ લેવી અને એને માન્યતા અપાવવી, વિદેશમાં વસતા ગુજરાતી રચનાકારોની રચનાઓને પ્રોત્સાહન …
સાહિત્યત્વ – કેતન રુપેરા સાહિત્ય ક્ષેત્રે નોબેલ પારિતોષિક–વિજેતાઓનાં વક્તવ્યો (1991-2016) સંપાદક : અદમ ટંકારવી • પંચમ શુક્લ પ્રકાશક : ગુજરાતી સાહિત્ય અકાદમી, યુનાઇટેડ કિંગ્ડમ પ્રકાશન વર્ષ : 2022 તા. 24-08-2022ના રોજ ગૂજરાત વિદ્યાપીઠ-અમદાવાદ મુકામે યોજાયેલા પરિસંવાદ ‘સાહિત્યત્વ’ સંદર્ભે વિશ્વસાહિત્યમાં સંચાલન દરમિયાન કેતન રુપેરાએ પૂરક વિગત રૂપે આપેલો અને આપવા ધારેલો, પુસ્તકનો બાહ્ય પરિચય Ø વર્ષ …