યુનાઈટેડ કિંગ્ડમ સ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમી યોજે છે ‘ઓટલો’ મહેરુ ફિટર સાથે સંવાદ આપણે આ વખતની ‘ઓટલો’ બેઠકમાં મહેરુબહેન ફિટર સાથે વાર્તાલાપ કરીશું. મહેરુબહેને તેમની કારકિર્દી દરમ્યાન અને ત્યાર બાદ ઘણા એવોર્ડ મેળવ્યાં છે, તો ચાલો આપણે સૌ તેમના અનુભવો અને સંભારણાં માણીએ. શનિવાર, ૨૦ માર્ચ ૨૦૨૧ સમય: યુ.કે: બપોરે ૨:૦૦થી [ભારત: સાંજે ૭:૩૦, અમેરિકા: …