Archives

Monthly Archive for: ‘July, 2015’

સાહિત્યના કદરદાનો અને મહેરબાનો,  તમે જાણો છો તેમ ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ અને ‘હેરો લાયબ્રેરી સર્વીસીસ’ના કાંધોકાંધ મેળમિલાપે દર મહિનાના પહેલા શનિવારે આપણે સાહિત્યની મટુકી માંહેથી રૂડી વાતુંનું ગોરસ અંકે કરીએ છીએ. શનિવાર, 1 ઑગસ્ટ 2015 (14.00 થી 16.30) નો દિવસ ‘કાવ્યચર્યા‘ મથાળે કવિતાની જ્યાફત સારુ જોગવેલો છે. દર વખતની જેમ આ ફેર પણ  આપણો પાટલો હેરો વિલ્ડસ્ટોન લાયબ્રેરીમાં (The Wealdstone Centre, 38/40 …