Archives

Category Archive for: ‘સમાચાર અને જાહેરાત’

શું મહેકે છે બધે લોબાન જેવું ? ઊર્મિઓનું થાતું હો સન્માન જેવું – રાકેશ હાંસલિયા    ઊજળી અકાદમી-સેવા   • ઉપેન્દ્રભાઈ ગોર • ઘનશ્યામભાઈ પટેલ • ચંદુભાઈ મટાણી • ચન્દ્રકળાબહેન પટેલ   • ચંપાબહેન પટેલ • જગદીશભાઈ દવે •  નટુભાઈ સી. પટેલ  • મનસુખભાઈ શાહ  • રમણભાઈ પટેલ • રામુ મટવાડકર • વલ્લભભાઈ નાંઢા • વિલાસબહેન ધનાણી …

‘સીટીરીડ 2013′ અંતર્ગત, હેરો લાયબ્રેરીઝ અને ગુજરાતી સાહિત્ય અકાદમી સંયુક્ત રીતે આધુનિક લેખક સેબાસ્ટીઅન ફૉક્સની નવલકથા ‘અ વીક ઈન ડિસેમ્બર’ના ગુજરાતી સંક્ષેપ પર આધારિત એક નવીન વાર્તાલાપ અને ચર્ચા યોજે છે. આ કાર્યક્ર્મ જાહેર જનતાના લાભાર્થે નિ:શુલ્ક રાખવામાં આવ્યો છે. અકાદમી આપ સહુને હાર્દિક આમંત્રણ પાઠવે છે. () તારીખ: શનિવાર, 3 ઑગસ્ટ  2013 સમય: બપોરના 2.00 …

ગુજરાતી સાહિત્ય અકાદમી, ઇલિંગ લાઇબ્રેરી સર્વિસીસના સહકારમાં, યોજે છે બળવંત નાયક: એક સ્મૃતિ-ઓચ્છવ  ()  અતિથિવિશેષ: સુશીલાબહેન સૂચક અને કનૂભાઈ સૂચક, મુંબઈસ્થિત જાણીતા સાહિત્યકાર અને ‘સાહિત્ય સંસદ’, સાંતાક્રુઝના કર્ણધાર તારીખ/વાર:  શનિવાર, 13 જુલાઈ 2013 : ઠીક બપોરે એક વાગ્યાથી સ્થળ: ઇલિંગ સેન્ટ્રલ લાઇબ્રેરી Ealing Central Library 103 Ealing Broadway Centre, The Broadway, London, W5 5JY. Tel: (020) …

શું તમે જાણો છો કે ઓનલાઇન ગુજરાતી જ્ઞાનકોશમાં ૨૨,૬૦૦ કરતા પણ વધુ લેખો છે? શું તમે જાણો છો કે આશરે દસેક જેટલા ગુજરાતી સાહિત્યના ઉત્તમ ગજાના સાહિત્યકારોના ૩૦ જેટલા પુસ્તકો તમે ઘરે બેઠા નિરાંતે અને નિ:શુલ્ક વાંચી શકો છો? શું તમે વિકિપીડિયા અને વિકિસ્રોત ગુજરાતીમાં પણ છે તે જાણો છો? જો આમાંના એકાદા પણ પ્રશ્નનો …

શનિવાર, 29 જૂન 2013 એટલે ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ની 36મી વાર્ષિક સામાન્ય સભાનો દિવસ.  આ સભામાં વાર્ષિક હેવાલ પેશ કરવામાં આવશે તથા ખજાનચીનું વાર્ષિક સરવૈયું પણ. સંસ્થાના અધિકારી ગણ તેમ જ કાર્યવાહીના સભાસદોને પોરસ ચડાવવા પહોંચી આવજો. દરેક સભ્ય વધુ એક વ્યક્તિને સાથે લઈ આવે એવું ઈજન આપીએ. અકાદમીનાં કામોમાં જેમને રસ હોય, શ્રદ્ધા હોય, વિશ્વાસ …

બ્રેન્ટ લાયબ્રેરીઝ ના સહયોગથી આયોજિત ગુજરાતી સાહિત્ય અકાદમીની જૂન માસની બેઠક છે ‘વાર્તા-વર્તુળ’. બેઠક: વાર્તા-વર્તતારીખ: શનિવાર, ૧ જૂન ૨૦૧૩ સમય: બપોરના 2.00 થી 4.30 કલાક દરમિયાન સ્થળ: કિલબર્ન લાયબ્રેરી, ૪૨, સાલ્સબરી રોડ, કિલબર્ન, લંડન NW6 6NN Kilburn library, 42 Salusbury Road, Kilburn, London NW6 6NN, Phone: 020 8937 353 Nearest Tube Station: Queen’s Park; out of the …

ગરવા ગુજરાતીઓ, મહાગુજરાત આંદોલન પછી, હાલ ‘ગુજરાત’ નામે ઓળખાતા રાજ્યની સ્થાપના 1 મે 1960ના થઈ હતી. ગુજરાતી સાહિત્ય અકાદમી આ ઘટનાની યાદગીરી રૂપે ‘આંતરરાષ્ટ્રીય ગુજરાતી દિવસ’ની ઉજવણી કરતી રહી છે. ઓણ સાલ, અકાદમી ગુજરાતી ડાયસ્પોરાના- અમેરિકા નિવાસી- બે મુલાકાતી સર્જકો: પન્નાબહેન નાયક અને નટવરભાઈ ગાંધીની વિશેષ ઉપસ્થિતિમાં, રવિવાર,  5 મે 2013ના રોજ ‘આંતરરાષ્ટ્રીય ગુજરાતી દિવસ’  ઉજવવા જઈ રહી છે. આ દિવસે અકાદમીની વૅબસાઈટ www.glauk.org  નું પણ વિધિવત મંગળાચરણ થશે.  આ અવસરે અકાદમી, એના સભ્યો અને શુભેચ્છકો સહિત આ કાર્યક્ર્મમાં હાજર રહેવા માગતા દરેકે દરેકને સહૃદય આમંત્રણ પાઠવે છે.  () તારીખ: …

‘સીટીરીડ 2013’ અંતર્ગત, બ્રેન્ટ લાયબ્રેરીઝ અને ગુજરાતી સાહિત્ય અકાદમી સંયુક્ત રીતે આધુનિક લેખક સેબાસ્ટીઅન ફૉક્સની નવલકથા ‘અ વીક ઈન ડિસેમ્બર’ પર ગુજરાતીમાં વાર્તાલાપ અને ચર્ચા યોજે છે. આ કાર્યક્ર્મ જાહેર જનતાના લાભાર્થે નિ:શુલ્ક રાખવામાં આવ્યો છે. અકાદમી આપ સહુને હાર્દિક આમંત્રણ પાઠવે છે. () તારીખ: શનિવાર, 20 એપ્રિલ 2013 સમય: બપોરના 2.30 થી 4.00 કલાક …

સુજ્ઞ કાવ્યચર્યકો, બ્રેન્ટ લાયબ્રેરી સર્વિસીઝના સહકારથી, રાબેતા મુજબ (દર માસના પહેલા શનિવારે) મળતી ગુજરાતી સાહિત્ય અકાદમીની આ માસની બેઠક છે કાવ્યચર્યા. કવિવર રાજેન્દ્ર શાહની જન્મશતાબ્દીની ઉજવણીના ભાગરૂપે આ બેઠકમાં આપણે કવિવરનાં કાવ્યોને ‘શાંત કોલાહલ’ શીર્ષક તળે વાચન, શ્રવણ અને ચર્વણ દ્વારા માણીશું અને રીતે કવિના અ-ક્ષર દેહને હાજરા-હજૂર કરીશું.  આ કાર્યક્મની રૂપરેખા અને જાહેર આમંત્રણ આ અંગત પત્ર સાથે શામેલ છે.  [ ] આપ …

...10...14151617