યુનાઈટેડ કિંગ્ડમસ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમી યોજે છે ઓટલો અધ્યાત્મ: પૂર્ણ સ્વાસ્થ્યનું અનિવાર્ય પરિમાણ સ્વાસ્થ્યને એક અલગ પરિપ્રેક્ષ્યમાં, અધ્યાત્મના પરિમાણથી સમજાવશે … આરોગ્યના ક્ષેત્રમાં કાર્યરત રહેલા અને અધ્યાત્મના માર્ગે ચાલતા વક્તા: સુષમાબહેન શેઠના પ્રાસ્તાવિક અને સંચાલન : ધવલ સુધન્વા વ્યાસ આભાર અને સમાપન : ભદ્રાબહેન વડગામા રવિવાર, 04 મે 2025 ઠીક બપોરે 14.00 વાગ્યાથી ઝૂમ લિન્કઃ …