Archives

Monthly Archive for: ‘August, 2024’

યુનાઈટેડ કિંગ્ડમસ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમી આયોજિત વાર્તાવર્તુળ વાર્તાકાર શ્રી અભિમન્યુ આચાર્યની ટૂંકી વાર્તા ‘મિકી’ નું પઠન અને પ્રતિભાવ તારીખ: 14 સપ્ટેમ્બર 2024 ઠીક બપોરે-2.00 કલાકે ઝૂમ લિન્કઃ https://us06web.zoom.us/j/88536527357 (Meeting ID: 885 3652 7357) કાર્યક્રમ આવકાર અને સર્જક પરિચય: શ્રી વિપુલ કલ્યાણી વાર્તા પઠન: શ્રી અભિમન્યુ આચાર્ય પ્રતિભાવ: શ્રીમતી ભદ્રા વડગામા અને શ્રોતાજનો સંચાલન: શ્રી અનિલ …

યુનાઈટેડ કિંગ્ડમસ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમી હ.ચૂ. ભાયાણી સ્વાધ્યાયપીઠ યોજે છે ગુજરાતના જાણીતા સાહિત્યકાર, કૃષિકાર અને સામાજિક કાર્યકર્તા અશોકપુરી ગોસ્વામી સાથે ગોષ્ઠિ પરિચય અને ગોષ્ઠિ-સંચાલન – ડૉ. અદમ ટંકારવી સમાપન : પંચમ શુક્લ શનિવાર, 17 ઑગસ્ટ 2024 ઠીક બપોરે 14.00 વાગ્યાથી [ભારત : 18.30 • અમેરિકા : પૂર્વ કાંઠે : 09.00; પશ્ચિમ કાંઠે : 07.00; ઑસ્ટૃાલિયા …