યુનાઈટેડ કિંગ્ડમસ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમી હ.ચૂ. ભાયાણી સ્વાધ્યાયપીઠ યોજે છે “ત્રિખંડત્રિવેણી”નો લોકાર્પણ અવસર લોકાર્પણ : વરિષ્ઠ સાહિત્યકાર રજનીકુમાર પંડ્યા ‘ત્રણ ડગલાંમાં જીવન’ અતિથિ વક્તા : બીરેન કોઠારી • અતિથિ વિશેષ : રજનીકુમાર પંડ્યા • લેખક : વલ્લભ નાંઢા સમાપન : પંચમ શુક્લ શનિવાર, 03 ઑગસ્ટ 2024 ઠીક બપોરે 14.00 વાગ્યાથી [ભારત : 18.30 • અમેરિકા …