યુનાઈટેડ કિંગ્ડમસ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમી હ.ચૂ. ભાયાણી સ્વાધ્યાયપીઠ યોજે છે એક ડાયસ્પોરિક અંગ્રેજી નવલકથા ‘the things that we lost’નો રસાસ્વાદ વક્તા : ડૉ. રૂપાલીબહેન બર્ક પરિચય: નીરજભાઈ શાહ સમાપન : ડૉ. પંચમ શુક્લ શનિવાર, 02 ડિસેમ્બર 2023 ઠીક બપોરે 14.00 વાગ્યાથી [ભારત : 19.30 • અમેરિકા : પૂર્વ કાંઠે : 09.00; પશ્ચિમ કાંઠે : 06.00; …