યુનાઈટેડ કિંગ્ડમસ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમી હ.ચૂ. ભાયાણી સ્વાધ્યાયપીઠ યોજે છે સિડની(ઑસ્ટૃાલિયા)સ્થિત લેખિકા, રેડિયો સંચાલિકા તેમ જ માન્યવર શહેરી આરાધના ભટ્ટ જોડે બેઠક ‘મારું ઑસ્ટૃાલિયા … મારું વિશ્વ’ વિશ્વે પથરાઈ ગુજરાતી આલમની ગાથા : એક વિહંગાવલોકન શનિવાર, 07 જાન્યુઆરી 2023 ઠીક સવારે અગિયાર વાગ્યે [ભારત : 16.30 • અમેરિકા : પૂર્વ કાંઠે : 06.00; પશ્ચિમ કાંઠે …