Gujarati Literary Academy [U.K.] In association with Gujarat Vidyapith [Ahmedabad] Requests the honour of your benign presence to attend and participate In the Inauguration of Diaspora Centre & Opening Address by Prof Uma Dhupelia-Mesthrie Umabahen is Emerita Professor, Department of History, University of the Western Cape. She is known for her work on India-South Africa …
યુનાઈટેડ કિંગ્ડમસ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમી યોજે છે ભાવનગરસ્થિત કવયિત્રી ને ‘સ્ત્રીઆર્થ’નાં સંપાદક પ્રતિભા ઠક્કર જોડે બેઠક —: વિષય : — ‘સ્ત્રીઆર્થ’ સ્વ સાથે સંધાન … શનિવાર, 17 સપ્ટેમ્બર 2022 ઠીક બપોરે બે વાગ્યે [ભારત : 18.30 • અમેરિકા : પૂર્વ કાંઠે : 09.00; પશ્ચિમ કાંઠે : 06.00 ] ઝૂમ લિન્કઃ https://us06web.zoom.us/j/85954576731 (Meeting ID: 859 …