Archives

Monthly Archive for: ‘January, 2022’

યુનાઈટેડ કિંગ્ડમસ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમી આયોજિત વાર્તાવર્તુળ આપણી ભાષાના વિશ્વ પ્રસિદ્ધ વાર્તાકાર શ્રી પ્રવીણસિંહ ચાવડાની ટૂંકી વાર્તા ‘વિઝિટ’નું પઠન અને પ્રતિભાવ તારીખ: શનિવાર, 15 જાન્યુઆરી 2022, બપોરે-2.00 કલાકે [ભારત : 19.30 • અમેરિકા : પૂર્વ કાંઠે : 09.00; પશ્ચિમ કાંઠે : 06.00 ] ઝૂમ લિન્કઃ https://us06web.zoom.us/j/81099170324 (Meeting ID: 810 9917 0324) કાર્યક્રમ આવકાર: શ્રી ભદ્રા …