“કવિતા એટલે કાગળમાં માનવતાના હસ્તાક્ષર” હૅરો લાયબ્રેરી સર્વિસીઝ અને ગુજરાતી સાહિત્ય અકાદમીના સહયોગથી આયોજિત “કવિતાથી વધુ કંઈ નહીં” [ પ્રણવ પંડ્યા – જઃ 16 માર્ચ 1976] વાર-તારીખ: શનિવાર, 24 ઑગસ્ટ 2019 બપોરે – 2.00 કલાકે વિલ્ડસ્ટોન લાયબ્રેરી 38-40 High Street, Wealdstone, Harrow HA3 7AE, Tel: 020 3714 7725 બેઠકની રૂપરેખા બિડેલા પત્રકમાં [ ] …
હૅરો લાયબ્રેરી સર્વિસીઝ અને ગુજરાતી સાહિત્ય અકાદમીના સહયોગથી આયોજિત ‘ઓટલો’ પૅશન – ચાહના ઇલા કાપડિયા આ વખતની વાર્તાવર્તુળની બેઠકમાં આપણે ઇલાબેન કાપડિયાની વાર્તા ‘Passion – ચાહના’ ચર્ચવાનું નક્કી કર્યું છે. ઇલાબેન પણ આપણી વચ્ચે ઉપસ્થિત હશે જે આપણને વાર્તાનું રસપાન કરાવશે તથા તેમની પસંદગીની કવિતાઓનું પઠન કરી સંભળાવશે. મહેન્દ્રભાઈ દેસાઇ વાર્તાનું વિવેચન કરશે. આ ઉપરાતાં …