Archives

Monthly Archive for: ‘June, 2014’

સુજ્ઞ કાવ્યચર્યકો, જુલાઈ મહિનાની કાવ્યચર્યા બેઠક હેરો વિલ્ડસ્ટોન લાયબ્રેરી સેન્ટરમાં શનિવાર, 5 જુલાઈ 2014 ના ઠીક બપોરે 2.00 થી 4.30 દરમિયાન મળશે. બેઠકના પહેલા દોરમાં સાહિત્યકાર મનુભાઈ ત્રિવેદી ‘ગાફિલ’ ને એમની જન્મશતાબ્દી એ કાવ્યાંજલિ આપીશું. બીજા દોરમાં, આપણા સ્થાનિક કવિ મોહનભાઈ કાછિયા સાથે કાવ્યગોષ્ઠિ આદરીશું. સ્થળ: હેરો વિલ્ડસ્ટોન લાયબ્રેરી The Wealdstone Centre, 38-40 High Street, …

ગુજરાતી સાહિત્ય અકાદમીની વર્ષ 2014ની વાર્ષિક સામાન્ય સભા શનિવાર, 28 જૂન 2014 ના રોજ મળશે. તાજેતરમાં દિવંગત થયેલા અાપણા એક વરિષ્ઠ સાહિત્યકાર તેમ જ કોશકાર ધીરુભાઈ ઠાકર વિશે એમના સહોદર તથા જાણીતા કેળવણીકાર અને લેખક ડૉ. દાઉદભાઈ એ. ઘાંચી જાહેર વક્તવ્ય અાપશે. તારીખ: શનિવાર, 28 જૂન 2014ના બપોરે ઠીક 2.30 કલાકથી સ્થળ: માંધાતા યૂથ ઍન્ડ કમ્યુનિટી ઍસોસિયેશન, 20A …