ગુજરાતી સાહિત્ય અકાદમી, માંધાતા યૂથ ઍન્ડ કમ્યુનિટી ઍસોસિયેશન, વેમ્બલીના સૌહાર્દ શા સૌજન્ય સાથે મનાવે છે : વલ્લભ નાંઢા : પંચોતેરમે – રવિવાર, 30 માર્ચ 2014 ના બપોરે બે વાગ્યાથી સ્થળ: 20A Rosemead Avenue, Wembley, Middlesex HA9 7EE કાર્યક્રમની રૂપરેખા: 1. સ્વાગત: મહામંત્રી, ભદ્રા વડગામા 2. દિવંગતોને શ્રદ્ધાંજલિ: નૂતન જાની, રમેશ. મ. શુક્લ, જૂથિકા રૉય, ખુશવંત …