ગુજરાતી સાહિત્ય અકાદમી આપ સહુને વાર્તા વર્તુળની આ બેઠકમાં સહભાગી થવા હ્રદયપૂર્વક નિમંત્રે છે. નામાંકિત નિબંધ સર્જક અને વિશ્વ પ્રવાસિની પ્રીતિ સેનગુપ્તા અમેરિકાથી આપણને સહુને મળવા વાર્તા વર્તુળની બેઠકમાં ભાગ લેવા અત્રે પધારશે. આવો સુયોગ આપણને ક્યારે મળવાનો? પ્રીતિબહેન નિબંધ, પ્રવાસવર્ણન સાથે વાર્તા સર્જન પણ કરે છે. આ તક ગુમાવવા જેવી નથી. એમની વાર્તા સાંભળીએ, …