વાર્તા-વર્તુળ (શનિવાર, 03 જાન્યુઆરી 2026)

યુનાઈટેડ કિંગ્ડમસ્થિત

ગુજરાતી સાહિત્ય અકાદમી આયોજિત

વાર્તાવર્તુળ

વાર્તાકાર શ્રી અનિલ વ્યાસની ટૂંકી વાર્તા ‘મનથી મન તરફ’નું પઠન અને પપ્રતિભાવ

તારીખ: શનિવાર, 03 જાન્યુઆરી 2026 ઠીક બપોરે-2.00 કલાકે

ઝૂમ લિન્કઃ https://us06web.zoom.us/j/83998237665

(Meeting ID: 839 9823 7665)

કાર્યક્રમ
આવકાર અને સર્જક પરિચય: શ્રીમતી ભદ્રા વડગામા
વાર્તા પઠન: શ્રીમતી કુંજ કલ્યાણી
પ્રતિભાવ: શ્રી મહેન્દ્ર દેસાઇ
ચર્ચા વિમર્શ: સહુ શ્રોતાજનો

આપની ઉપસ્થિતિથી જ આપણે કાર્યક્રમ સરસ રીતે માણી શકીશું માટે અચૂક હાજર રહેવા હ્રદયપૂર્વક નિમંત્રણ.

આમંત્રણ પત્રિકા બિડેલા પત્રકમાં  [ PDF ] આમેજ છે.

-ભદ્રા વડગામા (સંયોજક) -અનિલ વ્યાસ (સંચાલક)