ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ, અમદાવાદ ખાતે અકાદમી-પ્રમુખ

બ્રિટનમાં ચાલતી ‘ગુજરાતી સાહિત્યની પ્રવૃત્તિઓ તથા માતૃભાષા સંવર્ધન’ વિશે વિપુલ કલ્યાણીનું પ્રવચન. ગુજરાતી સાહિત્યનાં વરિષ્ઠ સાહિત્યકાર ધીરુબહેન પટેલ તથા વરિષ્ઠ કેળવણીકાર દાઉદભાઈ ઘાંચીની ઉપસ્થિતિ તેમ જ એમનાં પોરસાવતાં ભાષણો.

 

છબિઝલક:

 

છવિ તથા અૉડિયોકરણ : દીપક ચુડાસમા