‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ – વાર્ષિક વ્યાખ્યાન (15 ફેબ્રુઆરી 2025)

યુનાઇટેડ કિંગ્ડમસ્થિત ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ આયોજિત ‘હરિવલ્લભ ચુનીલાલ ભાયાણી સ્વાધ્યાયપીઠ વ્યાખ્યાન : 15 ફેબ્રુઆરી 2025   બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્યની દશા અને દિશા – અદમ ટંકારવી   સન ૧૮૬૩માં દલપતરામ ખંડેરાવ ગાયકવાડના દરબારમાં હાજર થઇ ગુજરાતી વાણીની વકીલાત ઉચ્ચારે છે : કહે દલપતરામ રાજા અધિરાજ સુણો, રુડી ગુજરાતી વાણી રાણીનો વકીલ છું ત્યારે કોને ખબર હતી … Continue reading ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ – વાર્ષિક વ્યાખ્યાન (15 ફેબ્રુઆરી 2025)