‘નિરંજન ભગત: જીવન, વિચાર અને સર્જન’ (શનિવાર, 04 ઑક્ટોબર 2025)

યુનાઈટેડ કિંગ્ડમસ્થિત

ગુજરાતી સાહિત્ય અકાદમી

હ.ચૂ. ભાયાણી સ્વાધ્યાયપીઠ

નિરંજન ભગત જન્મ શતાબ્દી ટાંકણે યોજે છે

યોજે છે

‘નિરંજન ભગત: જીવન, વિચાર અને સર્જન’

રજૂઆત: શૈલેશભાઈ પારેખ તથા પ્રફુલ્લભાઈ અનુભાઈ

 

પરિચય, પ્રશ્નોત્તરી તેમ જ આભારદર્શન : ડૉ. પંચમ શુક્લ

શનિવાર, 04 ઑક્ટોબર 2025 ઠીક બપોરે 14.00 વાગ્યાથી

[ભારત : 18.30 • અમેરિકા : પૂર્વ કાંઠે : 09.00; પશ્ચિમ કાંઠે : 06.00]

ઝૂમ લિન્કઃ https://us06web.zoom.us/j/84545887498

(Meeting ID: 845 4588 7498)

આમંત્રણ પત્રિકા બિડેલા પત્રકમાં  [ PDF ] આમેજ છે.

નોંધઃ ટેક્નોલૉજીની મર્યાદાને કારણે વહેલાં તે પહેલાંના ધોરણે પ્રથમ 100 સભ્યો જોડાઈ શકશે. વેળાસર તમારી જગ્યા અંકે કરી લેવા અનુરોધ કરીએ છીએ.